મંગળવાર, 27 ડિસેમ્બર, 2011

પુસ્તકો

પુસ્તકો ગગડાવવા માટે નથી.રામાયણ તમારા ઘરમાં હશે અને કદાચ તમે ગગડાવી હશે!મોટે ભાગે તો શાસ્ત્ર  ગ્રંથો નમન કરવા પૂરતા જ આપને ઘરમાં રાખીએ છીએ.તેને આડકી લીધું એટલે જાણે બધુંજ જ્ઞાન આપનામાં આવી ગયું !અલ્યા ભાઈ ,E તો પ્રેસમાંથી આવેલો કાગળ છે.તેને અડકવાથી જ્ઞાન ન આવે.પુસ્તકનું કાળજીપૂર્વકનું  વાંચન અને પછી મનન કરવું પડે.પચાસ,પચીસને પાંચ જ પાના, અરે !પચીસ જ લીટીઓ ક પચીસ જ શબ્દો વાંચો તેની ચિંતા નહિ,સમજીને વાંચો.

1 ટિપ્પણી: