રવિવાર, 19 મે, 2013

ઉત્તરાયણનું મહત્વ

એ કાપ્યો છે... જલ્દી જલ્દી લપેટ. અરે હા આજે તો ઉતરાયણ છે અને દરેકની અગાસી પરથી આજે તો એક જ અવાજ સંભળાશે કાપ્યો છે લપેટ. નાના મોટા સૌ આજે તો અગાસી પર જોવા મળશે. અરે હા સાચુ કહ્યું આજે મકરસંક્રાંતિ છે અને આજનો તહેવાર ગુજરાત માટે કંઈક ખાસ જ હોય છે પછી ભલે ને તે નાના હોય કે મોટા દરેક આ રંગમાં આજે તો રંગાઈ જવાના. 

આજના દિવસે ગુજરાતનો રંગ કંઈક અનોખો જ હોય છે. આકાશમાં રંગબેરંગી સુંદર નાના મોટા અને ભાત ભાતના તેમજ ચિત્ર વિચિત્ર પતંગો જોવા મળશે. આખું આકાશે આજે તો જાણે રંગબેરંગી ચુંદડી ઓઢી હોય તેવું લાગે છે. સવારે પાંચ વાગ્યાથી જ દરેકની અગાસી પર ખુબ જ જોરશોરથી લાઉડ સ્પીકર વાગવાના ચાલુ થઈ જાય છે. બાળકોથી લઈને મોટાઓ દરેક અગાસી પર જોવા મળે છે. અરે સવારે ચા-પાણીથી લઈને રાત્રીનું ભોજન સુદ્ધાં પણ પતંગ રસિયાઓ તો અગાસી પર જ કરે છે. યુવાનો તો આજના દિવસની એક પણ પળને વિસરવા માંગતા નથી. 

ગૃહીણીઓની તો વાત જ ન પુછો. તે તો બે ત્રણ દિવસ પહેલાંથી જ આ તહેવારની તૈયારીમાં એટલી બધી મશગુલ થઈ જાય છે કે જાત જાતની અને ભાત ભાતની ચીકી બનાવે છે. સીંગની ચીકી, તલની ચીકી, મમરાના લાડુ, ઉંધીયું, જલેબી અને અનેક પ્રકારના નાસ્તા. અરે બસ બસ હવે તો મોઢામાં પાણી આવી ગયું.... 

ઉત્તરાયણ એટલે પતંગ. આપણા તહેવારો મોટા ભાગે ધર્મ સાથસંકળાયેલા હોય ે, દુનિયાના અનેક દેશોમાં પતંગ ઉડાવવામાં આવે અને તેની પાછળ અનેક માન્‍યતાઓ જોડાયેલી ે. જેના વિશઆપણે વધુમાં જાણીએ 
    પતંગનો ઇતિહાસ - 
ચીનથી કોરિયા અને સમગ્ર એશિયતથા ભારતમાં જુદા જુદા પ્રકારનપતંગો પ્રચલિત ઈ અને તેનઉડાવવા પાછળના વિવિધ સાંસ્‍કૃતિહેતુઓ ણ જોડાવા લાગ્‍યા. સાતમસદીમાં બૌદ્ધ સાધુઓ દ્વારા પતંજાપાનમાં પહોંચી. તેઓ પતંગનઉપયોગ શેતાની શક્‍તિને ડામવમાટે અને પોતાના ફળદ્રુપ પાકનસુરક્ષિત રાખવા માટે કરતા હતાં.એના સમયગાળા દરમિયાજાપાનમાં પતંગને સૌથી વધપ્રસિદ્ધિ મળી હતી.

ભારતમાં પતંગ ઊડવાનો પુરાવો 1500માં મોગલ કાળના ક ચિત્રમાં મળ્‍યો. જેમાં ક પ્રેમીનપોતાની કેદી પ્રેમિકાને પતંગ દ્વારા યુક્‍તિપૂર્વક સંદેશો મોકલતદર્શાવ્‍યો ે. માઈક્રોનેશિયાના લોકો પાંદડાંની પતંગનો ઉપયોમાછલી પકડવાના સાધન તરીકે કરતાં હતાં. પોલિનેશિયનોનલોકવાયકા પ્રમાણે ે દેવતાઈ ભાઈઓએ મનુષ્‍યને પતંગનો ખ્‍યાઆપ્‍યો હતો.

13ી સદીના અંતમાં માર્કોપોલોએ યુરોપમાં પતંગની કહાણપહોંચાડી હતી 16ી અને 17ી સદીમાં જહાજના સહેલાણીઓ જાપાઅને મલેશિયાની પતંગો લાવ્‍યા. યુરોપિયન સંસ્‍કૃતિમાં પતંગે કુતૂહજગાવ્‍યું હતું. 18ી અને 19ી સદીમાં વૈજ્ઞાનિક સંશોધનો માટપતંગનો ઉપયોગ વાહન અને સાધનો તરીકે થવા લાગ્‍યો.

બેન્‍જામિન ફ્રેંકલિન અને અલેકઝાન્‍ડર વિલ્‍સે પવન અને હવામાનની વધમાહિતી મેળવવા માટે પતંગનો ઉપયોગ કર્યો હતો. ર જ્‍યોર્જ કેલી,સેમ્‍યુઅલ લેન્‍ગલી, લોરેન્‍સ હારગ્રેવ, અલેકઝાન્‍ડર ગ્રેહામ બેલ અને વ્રેબ્રધર્સે પતંગો સાથે વિવિધ પરીક્ષણો કર્યાં અને એરોપ્‍લેનનવિકાસમાં ફાળો આપ્‍યો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ, ફ્રાન્‍સ,ઇટાલી અને રશિયન આર્મી પતંગનો પ્રયોગ કરીને દુશ્‍મનોનજાણકારી મેળવીને તેઓ પોતાના જવાનોને એરોપ્‍લેનમાંથી તાત્‍કાલિમાહિતી પહોંચાડવા માટે કર્યો હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો